Download Jivanshiksan, Sabdasrusti, Gazal Visva, Lokgurjari and Parab

Download click here......













Related Posts

Download Jivanshiksan, Sabdasrusti, Gazal Visva, Lokgurjari and Parab
4/ 5
Oleh

1 Comment:

15 May, 2017 delete

ઓળખાણ ટુકી પડે

આસમાન ને ચિતરવા રાતોની રાત ટુકી પડે
સમજણના દરિયાને શોધવા યુવાની ટુકી પડે

વિશ્વાસના પ્રતિક હશે ક્યાંક શબ્દ આ કુદરતના
સમજવા એને માણસાઈની સેવા ટુકી પડે

વનના બગીચામાં ખીલતા સીતાના ગૌરવની
રક્ષા કરવા ક્યારેક લક્ષ્મણની રેખા ટુકી પડે

આકાશના રસ્તામાં ક્યાંક વરસતા વાદળને
મારા જ સરનામાની તેને ગલીઓ ટુકી પડે

ખોવાતું સ્મિત મારું “સાનિધ્ય” ના બગીચામાં
શોધવા જેને ક્યાંક ખુદની ઓળખાણ ટુકી પડે

-મયુર.પી.ત્રાસડિયા (“સાનિધ્ય”)

MO:-7779002887

Reply
avatar

Comment the post